WhatsApp : +91-9978612287 | Email : contact@kritinova.in
૧૦૧ પ્રેરણાત્મક વચનો - ભાગ ૧ (eBook) - agnicart
  • SKU: IQB!_GUJ_AGNI_E

૧૦૧ પ્રેરણાત્મક વચનો - ભાગ ૧ (eBook)

₹ 100.00
  • Barcode:
DESCRIPTION

પુસ્તક અગ્નિવીરના ૧૦૧ પ્રેરણાત્મક વચનોનો પહેલો ભાગ છે.

અગ્નિવીરે આ પ્રેરણાત્મક વચનો માત્ર લખ્યાં જ નથી, પણ પોતે અનુભવેલા છે અને પોતાના જીવનમાં આત્મસાત કરેલા છે.

આ પ્રેરણાત્મક વચનો વાચકોને રસ પડી રહે તે માટે બને તેટલા ટુંકા લખવામાં આવ્યાં છે. પણ આમ કરવાથી વચનોમાં છુપાયેલો ગહન સાર ધુંધળો થતો નથી.

આ પુસ્તકનાં કેટલાંક વચનો હાસ્યાસ્પદ છે, તો કેટલાંક વચનો પ્રેરણાત્મક છે. કેટલાંક વચનો તમને સમાજની દુઃખદાયી વાસ્તવિકતાથી રૂબરૂ કરાવશે, તો કેટલાંક વચનો જીવનની ગુઢ સમસ્યાઓનું સમાધાન લાવી આપશે.

આ પ્રેરણાત્મક વચનો વાંચ્યા પછી દરેક વાચકોના મનમાં જુદાં-જુદાં ભાવ અને લાગણીઓ પેદા થઇ શકે છે. પણ એક વાત તો નક્કી છે કે દરેકે દરેક વચન અટલ સત્ય કહે છે.

તો પ્રસ્તુત છે – વિચારધારાઓને બદલતી અને આત્માને પ્રેરિત કરતી  - અગ્નિવીરના ૧૦૧ પ્રેરણાત્મક વચનોની પહેલી પુસ્તક!

 

Note: PLEASE READ this Disclaimer for all Agniveer books on this store

PRODUCT FEATURES

Author : Sanjeev Newar 
Pages : 120 
Version : eBook 
Book Size: 5.5" x 8.5"

SHIPPING
Please note, this is a digital product. No physical book will be delivered. You will be provided with a link to download the file(s) immediately once the purchase has been made successfully.
REVIEWS

RELATED PRODUCTS

BACK TO TOP